• WPVaat સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડ - શ્રી ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ
    Feb 22 2025

    આ સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડમાં WPVaat ગુજરાતી પોડકાસ્ટના સ્પોન્સર શ્રી ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ ના ફાઉન્ડર સાથે ખાસ વાતચીત કરી જેમાં એમની કંપની શું સર્વિસીસ અને પ્રોડ્ક્ટસ ઓફર કરે છે એના વિષે વિસ્તૃત માહિતી મેળવી. આ સાથે WPVaat ગુજરાતી પોડકાસ્ટ, શ્રી ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ નો ખુબજ આભાર માને છે અને બિરદાવે છે સ્પોન્સર તરીકે સહયોગ દેવા બદલ.


    દર્શનભાઈ પંડયા ને સંપર્ક કરવા માટે


    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/darshan.pandya.3152130/

    ફેસબૂક - https://www.facebook.com/darshanpandya281002



    શ્રી ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ કંપની વિષે જાણકારી માટે


    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/shre.ekrishna24/

    ફેસબૂક - https://www.facebook.com/profile.php?id=100091300012590


    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Show more Show less
    38 mins
  • WPVaat સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડ - WowPixelWeb
    Feb 13 2025

    આ સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડમાં WPVaat ગુજરાતી પોડકાસ્ટના સ્પોન્સર WowPixelWeb ના ફાઉન્ડર અને સીઈઓ સાથે ખાસ વાતચીત કરી જેમાં એમની કંપની વર્ડપ્રેસ ટેક્નોલોજીને લઈને શું સર્વિસીસ અને પ્રોડ્ક્ટસ ઓફર કરે છે એના વિષે વિસ્તૃત માહિતી મેળવી. આ સાથે WPVaat ગુજરાતી પોડકાસ્ટ, WowPixelWeb નો ખુબજ આભાર માને છે અને બિરદાવે છે સ્પોન્સર તરીકે સહયોગ દેવા બદલ.


    ઉદયરાજભાઈ ખત્રી ને સંપર્ક કરવા માટે


    લિંક્ડઇન - https://www.linkedin.com/in/udayraj-khatri/

    ટ્વીટર (X) - https://x.com/udayrajmscit

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/udayrajkhatri/#

    ફેસબૂક - https://www.facebook.com/udayraj.khatri/

    વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/udayraj/



    WowPixelWeb કંપની વિષે જાણકારી માટે


    વેબસાઈટ - https://www.wowpixelweb.com/

    લિંક્ડઇન - https://www.linkedin.com/company/wowpixelweb/

    ટ્વીટર (X) - https://x.com/wowpixelweb

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/wowpixelweb

    ફેસબૂક - https://www.facebook.com/wowpixelweb


    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Show more Show less
    29 mins
  • WordPress.org અને WordPress.com
    Feb 7 2025

    આ એપિસોડમાં જાગીરભાઈએ ખુબ સરસ રીતે અને પોતાના ઘણા વર્ષોના અનુભવોના આધારે સમજાવ્યું કે WordPress.com અને WordPress.org માં શું તફાવત છે, કોના માટે ઉપયોગી છે, અને બંને પ્લેટફોર્મનું કાર્ય કેવી રીતે થાય છે.


    જાગીરભાઈ બહેશ ને સંપર્ક કરવા માટે


    લિંક્ડઇન - https://www.linkedin.com/in/wordpress-developer-designer-support/

    ટ્વીટર (X) - https://twitter.com/jagirbahesh

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/jagirbahesh/

    ફેસબૂક - https://www.facebook.com/jagir.bahesh

    વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/jagirbahesh/


    ઇન્ટરવ્યૂ દરમિયાન અગત્યની લિંક્સ


    વર્ડપ્રેસ અને એમની કૉમ્યૂનિટી વિષે - https://wordpress.org/

    વર્ડપ્રેસ આપના બિઝનેસ માટે ઉપયોગી - https://wordpress.com/

    વર્ડપ્રેસ શીખવા માટે - https://learn.wordpress.org/

    અમદાવાદ વર્ડપ્રેસ કોમ્યુનિટીમાં જોડાવા માટે - https://www.meetup.com/ahmedabad-wp-meetup/


    નોંધ - આપના શહેરમાં જો વર્ડપ્રેસ meetup ગ્રુપ હોય તો એમાં પણ આપ જોડાઈ શકો છો.



    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Show more Show less
    53 mins
  • એક નોન-ટેક્નિકલ વ્યક્તિ કેવી રીતે પોતાની કારકિર્દી બનાવી શકે WordPress પ્લેટફોર્મ નો ઉપયોગ કરીને
    Jan 19 2025
    આ એપિસોડમાં રોનક્ભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે કેવી રીતે જે લોકો ને કોડિંગ ના ફાવતું હોય એટલે કે નોન-ટેક્નિકલ લોકો એ પણ WordPress નો ઉપયોગ સહેલાઈથી કરી શકે છે અને ઘણું બધું શીખી પણ શકે છે. અને બીજી મહત્વની વાત એ છે કે નોન-ટેક્નિકલ લોકો વર્ડપ્રેસનો ઉપયોગ કરીને કારકિર્દી પણ ઉભી કરી શકે છે. આ એપિસોડ ખાસ રસપ્રદ છે વડીલો, દિવ્યાંગો, ગૃહિણી તથા વિદ્યાર્થીઓ માટે જેમને પોતાના બળે કંઈક પોતાનું શરુ કરવું છે અને કમાણીના સુદ્રઢ સ્ત્રોતો વધારવા છે.રોનકભાઈ વણપરિયા ને સંપર્ક કરવા માટે વેબસાઈટ - https://vanpariyar.in/લિંક્ડઇન - https://www.linkedin.com/in/ronak-vanpariyaટ્વીટર (X) - https://x.com/VanpariyaRonakJઇન્સ્ટાગ્રામ - https://instagram.com/ronak_vanpariyaફેસબૂક - https://facebook.com/ronak.vanpariya.12વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/vanpariyar/Multidots કંપની વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.multidots.com/Multicollab - https://www.multicollab.com/Dotstore - https://www.thedotstore.com/લિંક્ડઇન - https://www.linkedin.com/company/multidots/ટ્વીટર (X) - https://x.com/multidotsઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/multidots/ફેસબૂક - https://www.facebook.com/multidotsયુટ્યૂબ ચેનલ - https://www.youtube.com/@Multidotsઇન્ટરવ્યૂ દરમિયાન અગત્યની લિંક્સ વર્ડપ્રેસ અને એમની કૉમ્યૂનિટી વિષે - https://wordpress.org/વર્ડપ્રેસ શીખવા માટે - https://learn.wordpress.org/અમદાવાદ વર્ડપ્રેસ કોમ્યુનિટીમાં જોડાવા માટે - https://www.meetup.com/ahmedabad-wp-meetup/નોંધ - આપના શહેરમાં જો વર્ડપ્રેસ meetup ગ્રુપ હોય તો એમાં પણ આપ જોડાઈ શકો છો. Hosted on Acast. See acast.com/privacy for more information.
    Show more Show less
    1 hr and 6 mins
  • વિમેન્સ એસેસરીઝ ઓનલાઈન સ્ટોર માટે કેવી રીતે વર્ડપ્રેસ થીમ અને પ્લગઈન્સની પસંદગી કરવી
    Jan 2 2025

    રિદ્ધિબેન એ ખુબજ સરળતાથી સમજાવ્યું છે કેવી રીતે વિમેન્સ એસેસરીઝ ઓનલાઈન સ્ટોર બનાવી શકાય વર્ડપ્રેસ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને. ખાસ કરીને કોઈપણ મહિલા પોતાનો ઓનલાઈન વ્યવસાય શરુ કરી શકે છે એને વિષે વાતો કરી. ઓનલાઈન સ્ટોર બનાવતી વખતે કઈ - કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે એને વિષે પણ રિદ્ધિબેન એ વાતો શેયર કરી છે આ એપિસોડમાં.


    રિદ્ધિબેન મહેતા ત્રિવેદી ને સંપર્ક કરવા માટે


    લિંક્ડઇન - https://www.linkedin.com/in/riddhi-mehta-wp/

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/rm.mehta.04/

    ફેસબૂક - https://www.facebook.com/riddhi.mehta.568

    ટ્વિટર (X) - https://x.com/Riddhi_M_Mehta

    WordPress Profile - https://profiles.wordpress.org/riddhiehta02/



    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Show more Show less
    48 mins
  • કેવી રીતે વેબસાઈટ સુરક્ષા ટેસ્ટીંગ કરવામાં આવે છે?
    Sep 24 2024

    આ એપિસોડમાં કંદર્પભાઈએ ખુબજ વિસ્તારથી સમજાવ્યું કે કેવી બગ-હંટિન્ગની પ્રક્રિયા હોય છે, વેબસાઈટ પેન-ટેસ્ટિંગ કેવી રીતે થાયે છે તથા સાયબરસિક્યુરિટીને ધ્યાનમાં રાખીને કયા પગલાં લેવા આપના ડિવાઈસીસ, વેબસાઈટ કે પછી ઓનલાઈન સ્ટોર માટે વરદાનરૂપ બની શકે છે.


    કંદર્પભાઈ દવે ને સંપર્ક કરવા માટે


    લિંક્ડઇન - http://linkedin.com/in/kandarp-dave

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/kandarp.dave.777?igsh=MXgxZGQ5dXlwanAyMA%3D%3D&utm_source=qr

    ફેસબૂક - https://www.facebook.com/kandarp.dave.165?mibextid=LQQJ4d



    Shree Academy કંપની વિષે જાણકારી માટે


    વેબસાઈટ - https://www.shreeacademy.net.in/

    લિંક્ડઇન - https://www.linkedin.com/company/shree-academy-rajkot/

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/shreeacademyrajkot?igsh=MTZ4ODFyamdtY3pncw==

    ફેસબૂક - https://www.facebook.com/share/XWtDrw9umYfipkbR/?mibextid=LQQJ4d

    યુટ્યૂબ ચેનલ - https://youtube.com/@shreeacademy?si=GiJkYpAbVb7d-Ytr


    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Show more Show less
    42 mins
  • ડીઝાઈન સુરક્ષાની પાયાની સમજણ અને મહત્તા
    Sep 17 2024

    આ એપિસોડમાં સુમિતભાઈએ ખુબ સરસ રીતે, ઊંડાણપૂર્વક અને રોજિંદા જીવનના દાખલાઓ સાથે સમજાવ્યું કે કેવી રીતે આપણે ઓનલાઈન સુરક્ષિત રહેવું જોઈએ, કેવી રીતે આપણા સાધનો જેમકે લેપટોપ, કોમ્પ્યુટર, સ્માર્ટફોન તથા અન્ય ઉપકરણો ને પાસવર્ડ વડે સુરક્ષિત રાખવું જોઈએ તથા પાસવર્ડ કેવો હોવો જોઈએ એની પણ વાતો થઈ.


    સુમિતભાઈ રજપૂત ને સંપર્ક કરવા માટે


    Personal website - https://iamsumitrajput.wordpress.com

    લિંક્ડઇન - https://www.linkedin.com/in/iamsumitrajput/

    ટ્વીટર (X) - https://x.com/iamsumitrajput

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/imsumitrajput/



    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Show more Show less
    1 hr and 11 mins
  • ઈ-કોમર્સ સ્ટોર કોને કહેવાય અને WordPress નો ઉપયોગ કરીને કેવી રીતે બનાવી શકાય?
    Sep 14 2024

    આ એપિસોડમાં રવિભાઈએ ખુબજ ઊંડાણપૂર્વક સમજાવ્યું ઈ-કોમર્સનું મહત્વ તથા કેવી રીતે વર્ડપ્રેસનું પ્લેટફોર્મ ઉપયોગ કરીને આપના કોઈપણ પ્રોડક્ટ ને ઓનલાઈન સેલ કરી શકો. એની સાથે-સાથે ઈ-કોમર્સને લઈને બીજું શું કરી શકાય એની વિગતવાર વાત થઈ.



    રવિભાઈ શાહ ને સંપર્ક કરવા માટે


    લિંક્ડઇન - https://www.linkedin.com/in/rkshah263

    ટ્વીટર (X) - https://x.com/rkshah263

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/rkshah263/

    ફેસબૂક - https://www.facebook.com/rkshah263

    WordPress Profile - https://profiles.wordpress.org/rkshah263/


    Uplers કંપની વિષે જાણકારી માટે


    વેબસાઈટ - https://www.uplers.com/

    લિંક્ડઇન - https://www.linkedin.com/company/weareuplers/

    ટ્વીટર (X) - https://x.com/weareuplers

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/weareuplers/

    ફેસબૂક - https://www.facebook.com/weareuplers

    યુટ્યૂબ ચેનલ - https://www.youtube.com/@weareuplers


    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Show more Show less
    38 mins