• વિમેન્સ એસેસરીઝ ઓનલાઈન સ્ટોર માટે કેવી રીતે વર્ડપ્રેસ થીમ અને પ્લગઈન્સની પસંદગી કરવી

  • Jan 2 2025
  • Length: 48 mins
  • Podcast

વિમેન્સ એસેસરીઝ ઓનલાઈન સ્ટોર માટે કેવી રીતે વર્ડપ્રેસ થીમ અને પ્લગઈન્સની પસંદગી કરવી

  • Summary

  • રિદ્ધિબેન એ ખુબજ સરળતાથી સમજાવ્યું છે કેવી રીતે વિમેન્સ એસેસરીઝ ઓનલાઈન સ્ટોર બનાવી શકાય વર્ડપ્રેસ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને. ખાસ કરીને કોઈપણ મહિલા પોતાનો ઓનલાઈન વ્યવસાય શરુ કરી શકે છે એને વિષે વાતો કરી. ઓનલાઈન સ્ટોર બનાવતી વખતે કઈ - કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે એને વિષે પણ રિદ્ધિબેન એ વાતો શેયર કરી છે આ એપિસોડમાં.


    રિદ્ધિબેન મહેતા ત્રિવેદી ને સંપર્ક કરવા માટે


    લિંક્ડઇન - https://www.linkedin.com/in/riddhi-mehta-wp/

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/rm.mehta.04/

    ફેસબૂક - https://www.facebook.com/riddhi.mehta.568

    ટ્વિટર (X) - https://x.com/Riddhi_M_Mehta

    WordPress Profile - https://profiles.wordpress.org/riddhiehta02/



    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Show more Show less

What listeners say about વિમેન્સ એસેસરીઝ ઓનલાઈન સ્ટોર માટે કેવી રીતે વર્ડપ્રેસ થીમ અને પ્લગઈન્સની પસંદગી કરવી

Average customer ratings

Reviews - Please select the tabs below to change the source of reviews.