• એક નોન-ટેક્નિકલ વ્યક્તિ કેવી રીતે પોતાની કારકિર્દી બનાવી શકે WordPress પ્લેટફોર્મ નો ઉપયોગ કરીને

  • Jan 19 2025
  • Length: 1 hr and 6 mins
  • Podcast

એક નોન-ટેક્નિકલ વ્યક્તિ કેવી રીતે પોતાની કારકિર્દી બનાવી શકે WordPress પ્લેટફોર્મ નો ઉપયોગ કરીને

  • Summary

  • આ એપિસોડમાં રોનક્ભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે કેવી રીતે જે લોકો ને કોડિંગ ના ફાવતું હોય એટલે કે નોન-ટેક્નિકલ લોકો એ પણ WordPress નો ઉપયોગ સહેલાઈથી કરી શકે છે અને ઘણું બધું શીખી પણ શકે છે. અને બીજી મહત્વની વાત એ છે કે નોન-ટેક્નિકલ લોકો વર્ડપ્રેસનો ઉપયોગ કરીને કારકિર્દી પણ ઉભી કરી શકે છે. આ એપિસોડ ખાસ રસપ્રદ છે વડીલો, દિવ્યાંગો, ગૃહિણી તથા વિદ્યાર્થીઓ માટે જેમને પોતાના બળે કંઈક પોતાનું શરુ કરવું છે અને કમાણીના સુદ્રઢ સ્ત્રોતો વધારવા છે.રોનકભાઈ વણપરિયા ને સંપર્ક કરવા માટે વેબસાઈટ - https://vanpariyar.in/લિંક્ડઇન - https://www.linkedin.com/in/ronak-vanpariyaટ્વીટર (X) - https://x.com/VanpariyaRonakJઇન્સ્ટાગ્રામ - https://instagram.com/ronak_vanpariyaફેસબૂક - https://facebook.com/ronak.vanpariya.12વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/vanpariyar/Multidots કંપની વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.multidots.com/Multicollab - https://www.multicollab.com/Dotstore - https://www.thedotstore.com/લિંક્ડઇન - https://www.linkedin.com/company/multidots/ટ્વીટર (X) - https://x.com/multidotsઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/multidots/ફેસબૂક - https://www.facebook.com/multidotsયુટ્યૂબ ચેનલ - https://www.youtube.com/@Multidotsઇન્ટરવ્યૂ દરમિયાન અગત્યની લિંક્સ વર્ડપ્રેસ અને એમની કૉમ્યૂનિટી વિષે - https://wordpress.org/વર્ડપ્રેસ શીખવા માટે - https://learn.wordpress.org/અમદાવાદ વર્ડપ્રેસ કોમ્યુનિટીમાં જોડાવા માટે - https://www.meetup.com/ahmedabad-wp-meetup/નોંધ - આપના શહેરમાં જો વર્ડપ્રેસ meetup ગ્રુપ હોય તો એમાં પણ આપ જોડાઈ શકો છો. Hosted on Acast. See acast.com/privacy for more information.
    Show more Show less

What listeners say about એક નોન-ટેક્નિકલ વ્યક્તિ કેવી રીતે પોતાની કારકિર્દી બનાવી શકે WordPress પ્લેટફોર્મ નો ઉપયોગ કરીને

Average customer ratings

Reviews - Please select the tabs below to change the source of reviews.