Maru Sarnamu (Gujarati) Podcast Por Maru Sarnamu arte de portada

Maru Sarnamu (Gujarati)

Maru Sarnamu (Gujarati)

De: Maru Sarnamu
Escúchala gratis

Acerca de esta escucha

આજના સમયમાં જ્યારે ઈર્ષા, ગુસ્સો, નફરત, હરીફાઈ, શંકા, ચિંતા, દાવપેચ, અસલામતી,અવિશ્વાસ, ડર જેવા શબ્દો સ્થાન લઈ રહ્યા છે ત્યારે આપણે માત્ર એટલા સક્ષમ થઈએ કે કોઈ આપણામાં વિશ્વાસ મૂકે, કોઈના ઉદાસ ચહેરા પાછળની તકલીફ સમજીએ, સારું કામ કરનાર વ્યક્તિની પ્રશંસા કરીએ, બધાને થાય એટલા ખુશ રાખીએ, આપણું હોવું કોઈને સુરક્ષાનો એહસાસ અપાવે એટલું કરીએ, દિલમાં પ્રેમ રાખીએ. નબળી વ્યક્તિનો હાથ પકડીને આગળ લઈ જઈએ. ઈર્ષા રાખીને કોઈને નીચે લાવવા કરતા હાથ પકડીને એને આગળ લાવવા મથીએ. માત્ર આપણી જ વ્યક્તિઓ પણ આપણી હિમ્મત બની જાયને તો આસમાન સર કરી શકીએ. બસ થઈ શકે તો કોઈની હિંમત બનીએ. આજે માનવતા મટી રહી છે ત્યારે માનવ બનીએ.Maru Sarnamu Ciencias Sociales Filosofía
Episodios
  • What if.... ? | કાશ આવું કરી લીધું હોત તો?
    Dec 17 2023

    કાશ આવું કરી લીધું હોત તો જીવન ના છેલ્લા શ્વાસે અફસોસ ન થાત..


    ***


    આપના વિચારો મોકલાવો મારા ડિજીટલ સરનામે - marusarnamuofficial@gmail.com

    Images generated with the help of Midjourney.

    Más Menos
    9 m
  • The Never-Ending Race of Life | જીવન ની રેસમાં કોણ આગળ નીકળી જાય છે?
    Aug 11 2023

    જીવનની રેસમાં કોણ સૌથી આગળ નીકળી જાય છે? બધા માટે તો જીવીએ જ છીએ.. ચાલો થોડુક આપણા સપના પૂરા કરવા માટે પણ કરી લઈયે.


    ***

    આપના વિચારો મોકલાવો મારા ડિજીટલ સરનામે - marusarnamuofficial@gmail.com

    Images are generated with the help of Stable Diffusion.

    Más Menos
    6 m
  • What are you waiting for? | નહિ અટકો.. કરી દો શરૂઆત
    Jul 13 2023

    ઓવર પરફેકશન માં નહિ અટકો.. બસ શરૂઆત કરી દો.. શરૂઆત અગત્યની છે.


    ***


    આપના વિચારો મોકલાવો મારા ડિજીટલ સરનામે - marusarnamuofficial@gmail.com

    Images are generated with the help of Stable Diffusion.


    Más Menos
    5 m
Todavía no hay opiniones